શારદા મંદિર @ 100 – 1924 – 2024     શ્રી શારદા મંદિર શાળાની જર્ની પરનું પુસ્તક આ શાળાનો ભવ્ય ઇતિહાસ વર્ણવે છે. શ્રી શારદા મંદિર શાળાને 100 વર્ષ પૂરાં થયાં તેની યાદગીરીમાં આ પસ્તક બહાર પાડવામાં આવેલ છે. શાળાનાં,  શિક્ષકોનાં, વિદ્યાર્થીઓનાં તેમજ શાળાનાં  માનવંતા મહેમાનોનાં બ્લેક & વ્હાઇટ ફોટોઝ શાળાનાં શરૂઆતનાં દિવસોની યાદ અપાવે છે.

SHARDAMANDIR @ 100 PART 1 – 2

3,300.00 2,970.00

શાળાની ઇમારતનો જૂનો ફોટો શાળાની ભવ્ય સંસ્કારયાત્રાનો સૂચક છે. ત્યારપછી શાળામાં ઘણા વિકાસ-કાર્યો થયાં જેની ક્રમશઃ જાણકારી આ પુસ્તક આપે છે. ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત આ શાળાનાં વિદ્યાર્થીઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાનું અને શાળાનું નામ રોશન કરી રહ્યાં છે. આ પુસ્તક જૂના વિદ્યાર્થીઓ સમક્ષ તેમની પ્રિય શાળાની યાદગાર ક્ષણોને જીવંત બનાવી દે છે.

Weight 0.975 g
Dimensions 27.8 × 21.5 × 2.1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “SHARDAMANDIR @ 100 PART 1 – 2”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top