બાલ ચિત્રાવલી
આમ, બાળક આ બાલ ચિત્રાવલીના ચિત્રો દ્વારા રમતાં રમતાં ઘણું બધું શીખે છે અને તેને સંપૂર્ણપણે એન્જોય કરે છે.
આ બાલ ચિત્રાવલી બાળ સહજ રમતિયાળપણું, આતુરતા અને તેની જીજ્ઞાસાવૃત્તિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલ છે. તે બનાવવા માટે ખૂબ મજબૂત મટીરીયલ વાપરવામાં આવેલ છે અને તે ફોર કલરમાં બનાવવામાં આવેલ છે. આ બાલ ચિત્રાવલીની ખાસ વાત છે તેની સાઈઝ. બાળકને મોટી સાઈઝની બાલ ચિત્રાવલી સ્વાભાવિકપણે જ આકર્ષે છે અને તે આ ચિત્રાવલીના બધા જ ચિત્રો ફરી-ફરીને જોઇને તેને યાદ રાખે છે. બાલ ચિત્રાવલીમાં સમાવિષ્ટ કરેલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, શાકભાજી, ફળો, આકાર, શરીરના અંગો અને વ્યવસાય, પહેરવેશ વિગેરેના આકર્ષક ચિત્રોની મદદથી બાળક તેની આસપાસની દુનિયા વિશે ઘણું બધું જાણે છે, જે તેને વ્યવહારુ જીવનમાં અત્યંત ઉપયોગી બને છે.
BAL CHITRAVALI
₹3,000.00 ₹2,700.00
Availability: 10 in stock
Weight | 1924 g |
---|---|
Dimensions | 35 × 43 × 2 cm |
YASH –
nice books for kids