Weight | 1.341 kg |
---|---|
Dimensions | 30.2 × 29.6 × 1.7 cm |
આ કોફી ટેબલ બુક ‘શબ્દસૃષ્ટિને સથવારે તારુણ્ય અને દામ્પત્ય’ શીર્ષક હેઠળ સૌપ્રથમ કિશોરો કિશોરીઓ માટે જાતીય શિક્ષણ શબ્દકોશ રચવામાં આવ્યો છે. આ શબ્દકોશમાં સેક્સ, સેક્સયુઆલિટી, પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ જેવા અંગ્રેજી શબ્દના અર્થ તેની વ્યાખ્યા સહિત, તેને સંબંધિત આનુસંગિક માહિતિ સાથે આપવામાં આવેલ છે અને આવશ્યક શબ્દોની, અદ્યતન માહિતી સાથેની વિસ્તૃત સમજૂતી પણ આપવામાં આવી છે. આ સંપાદન તરુણાવસ્થા તેમજ દાંપત્યજીવનને સમજવા માટે જરૂરી માહિતી મેળવવામાં અને તેમાંથી ઉદભવતી સામાન્ય સમસ્યાઓના ઉકેલમાં પણ મદદરૂપ છે. લગભગ 600 શબ્દો અને સોથી વધુ ચિત્રોથી સુસજ્જ આ શબ્દકોશ તરુણાવસ્થાની અત્યંત જટિલ અવસ્થામાંથી પસાર થઈ રહેલા તરુણ તરુણીઓ માટે અત્યંત ઉપયોગી, માર્ગદર્શક બની રહેશે એટલું જ નહીં નવદંપત્તિઓને દાંપત્યના પ્રારંભે અને સ્વસ્થ પ્રસન્ન દાંપત્ય પ્રાપ્તિ માટે પણ એટલું જ ઉપયોગી બની રહેશે.
Shabdashrushtine Sathvare Tarunya Ane Dampatya
COFFEE TABLE BOOKS₹3,000.00 ₹2,700.00
Reviews
There are no reviews yet.