Mahiti Adhikar Adhiniyam Margdarshika 2005
(તારીખ 15-2-2020 સુધી સુધારેલ કલમ-નિયમવાર ચર્ચા, ચુકાદાઓ, ઠરાવો, પરિપત્રો સહિતનું સંપૂર્ણ મેન્યુઅલ) સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ એ એસ (નિવૃત) લેખક શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ પોતાની પ્રસ્તાવનામાં સૌથી પહેલા શ્રી સેમ્યુઅલ જોન્સનની એક લીટી ટાંકે છે. કે, “જ્ઞાન બે પ્રકારનું છે – એક તો માહિતી અને બીજું માહિતીના ઉદગમસ્થાનની આપણને જાણ હોવી.” આ પુસ્તક સાથે આ વાત […]