ડોક્ટર આંબેડકર ખરા અર્થમાં મહામાનવ હતા. તેમણે કરેલું કાર્ય આટલા નાના ગ્રંથમાં સમાવવું શક્ય નથી પરંતુ તેમની મહાનતાના આછા સરખા દર્શન થાય તે માટે આ પુસ્તક લેખકે વાચકોને સમર્પિત કર્યું છે ડોક્ટર આંબેડકરે આજીવન પીડિતો અને દલિતો માટે કામ કર્યું છે. બંધારણના ઘડવૈયા તરીકેની તેમની છાપ ભારત દેશના નાગરિકોના હૃદયમાં હંમેશ માટે રહેશે. અસ્પૃશ્યતા સામેના તેમના સંઘર્ષ માટે પણ આવનારી પેઢીઓ તેમને યાદ કરશે.
ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 1891માં થયો ત્યારથી તારીખ વાર ડોક્ટર આંબેડકર ની સિદ્ધિઓને વર્ણવીને લેખક શ્રી અનિલભાઈ ચાવડાએ તેમનું સુંદર ચરિત્ર ઉભું કર્યું છે.
Ambedkar Jivan Ane Chintan
PRENATMK₹40.00 ₹36.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.