અર્ધજાગ્રતમનની જાદુઈ શક્તિનો પરિચય કરાવતું પુસ્તક. અર્ધજાગ્રત મન ખૂબ શક્તિશાળી છે. એમાં એક વખત કંઈપણ આરોપિત કરવામાં આવે તો તે હંમેશ માટે સચવાઈ જાય છે.

Ardhjagrat Man Allaudnno Jadui Chirag

125.00 112.50

Out of stock

આમ, અર્ધજાગ્રત મનની કામગીરીની સમજણ સાથે ચાલુ થતી આ મનની વાત એને અસર કરતા પરિબળો પસાર કરી તેનો મહત્તમ ઉપયોગ આપણી ઉન્નતિ માટે કઈ રીતે થઇ શકે ત્યાં પહોંચે છે. સાથે સાથે નકારાત્મકતાને ખાળવા માટેના વ્યવહારુ પ્રયત્નો પણ એટલા જ કારગત નીવડે છે એવું લેખક દાખલા આપી સમજાવે છે. આપણી આસપાસના જ અપાતા દાખલાઓ વાતને ધારદાર બનાવે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Ardhjagrat Man Allaudnno Jadui Chirag”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top