તે એક એવી સફર ચાલુ કરે છે જે તેને સાત પુલ પસાર કર્યા પછી તેના ગંતવ્ય સુધી લઈ જઈ શકે છે. આ પુસ્તક વર્ણનાત્મક શૈલીમાં લખાયેલું છે. કોર્પોરેટ મોન્ક એ વધુ પડતા કામ અથવા તાણને કારણે શારીરિક અથવા માનસિક રીતે પડી ભાંગેલા મેનેજરની સંતોષજનક જીવન માટેના સફરનો ઘટનાક્રમ છે. આ પુસ્તક, જુદાં-જુદાં ક્ષેત્રોમાં ઉદ્ભવેલી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા બાદ, આંતરિક શાંતિ અને સંતોષ સાથે વ્યાવસાયિક સિદ્ધિઓથી ભરપૂર સર્વગ્રાહી જીવન હાંસલ કરવાના માર્ગો સૂચવે છે.
અમન એક કોર્પોરેટ વ્યક્તિ છે જે પોતાના માટે અને પોતાની કંપની માટે સંપત્તિ કમાવામાં વ્યસ્ત છે અને આ પ્રક્રિયામાં તે એક બેજવાબદાર પિતા અને જીવનસાથી તથા અસંતોષી વ્યક્તિત્વ બની જાય છે. સુખ માટેની તેની શોધ તેને તેના જૂના મિત્ર સયાની સાથે ફરીથી જોડે છે. તેણી અમનને તેના ગુરુસમ વ્યક્તિ રાહુલ પાસે લઈ જાય છે.
Corporate Monk
₹299.00 ₹269.10
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.