નિવૃત્ત આઈએએસ ઓફિસર શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ દ્વારા લિખિત દિન-મહિમા પુસ્તકમાં પ્રત્યેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિનનું મહિમા મંડન ખૂબ જ રસ પૂર્વક થયું છે. જ્ઞાન-માહિતીના પ્રચાર -પ્રસાર માટે અને જનજાગૃતિ માટે ઉજવાતા ખાસ દિન અને સપ્તાહની સૂચિમાં જે – તે દિન-સપ્તાહ નું મહત્વ તેની સંપૂર્ણ માહિતી સાથે આપેલ હોઈ તે ખાસ વસાવવા જેવા પુસ્તકની યાદીમાં સ્થાન પામેલ છે.
વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક. નામ પ્રમાણે દિનનો મહિમા તો પુસ્તક આપે જ છે, પણ તે ધાર્યા કરતાં અનેક ગણું આપી જાય છે. પ્રત્યેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિનનું મહિમા મંડન ખૂબ જ રસ પૂર્વક થયું છે. જ્ઞાન-માહિતીના પ્રચાર -પ્રસાર માટે અને જનજાગૃતિ માટે ઉજવાતા ખાસ દિન અને સપ્તાહની સૂચિમાં જે – તે દિન-સપ્તાહ નું મહત્વ તેની સંપૂર્ણ માહિતી સાથે આપેલ હોઈ તેને ખાસ વસાવવા જેવા પુસ્તકની યાદીમાં મૂકવું ઘટે. માત્ર સરકારી રાહે જ ઉજવાતા ખાસ દિન-સપ્તાહ ની ઉજવણી માં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો જોડાય એવી આશા પણ લેખક વ્યક્ત કરે છે.
DIN – MAHIMA
Panchayat (GOVERMNET SECTORS)₹1,000.00 ₹900.00
Availability: 10 in stock
Reviews
There are no reviews yet.