અનેક વિશ્વવિખ્યાત મહાનુભાવોના નેત્ર વર્ણન સાથે આંખોના કાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યકાર દ્વારા આંખો પર અલગ અલગ દ્રષ્ટિએ આલેખાયેલું અદ્વિતીય આલેખન એટલે નજરાણું. ગુજરાતી ભાષા બહુ સમૃદ્ધ છે. આંખોનો ઉપયોગ થયો હોય તેવા ઘણા રૂઢિપ્રયોગો છે જેનો અલગ અલગ અર્થ થાય છે તો ગુજરાતી શબ્દકોશની સહાયથી આવા રૂઢિપ્રયોગો એકઠા કરીને આ પુસ્તકમાં એક સાથે આપવાનો લેખિકાએ સફળ પ્રયાસ કર્યો છે.
નજરાણું પુસ્તક એ આંખો પર લખાયેલા ગદ્યપદ્યની નેત્ર સંહિતા છે જે વિશ્વના મહાનુભાવોની આંખો શું કહેવા માંગે છે તે કલાત્મક રીતે વર્ણવે છે અને તેમના ચરિત્રને બખૂબી રજૂ કરે છે. હિટલર હોય કે હુડીની, દરેક આંખ કઈક કહે છે.
Najaranu
Poetry₹250.00 ₹225.00
Out of stock
Reviews
There are no reviews yet.