BOUND TYPE : HARD BOUND LANGUAGE : GUJARATI
જાણીતા ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકુર દ્વારા ક્લિક કરાયેલા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ દુર્લભ ફોટોગ્રાફ્સ તેમની જીવન યાત્રાના અનેકવિધ પાસાઓને આવરી લે છે અને શ્રી મોદીજીની સામાન્ય નાગરિકથી દિલ્હીના પ્રધાનમંત્રી આવાસ સુધીની સફરને કેમેરાની આંખે રજૂ કરે છે. શ્રી મોદીજીની અલગ અલગ અદાઓ કેમેરાના કચકડે એવી રીતે મઢાઈ છે કે જોનારને આ મહાન નેતાની અનેકવિધ લાક્ષણિકતાઓ અભિભૂત કરી જાય. માનનીય શ્રી મોદીજીનો દરેક ફોટો ઇતિહાસમાં ડોકિયું કરવાનો મોકો આપે છે અને તેમની ગૌરવવંતી કાર્યશૈલીની સાક્ષી પૂરે છે. પોતાના કાર્યક્ષેત્રમાં કુશળ ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકુરને લલિત કલા એકેડમી દ્વારા 44મો રાજ્ય કલા પ્રદર્શન એવોર્ડ મળેલ છે. જાણીતા પત્રકાર શ્રી આશુ પટેલ દ્વારા સંપાદન પામેલ આ કોફી ટેબલ બુક ‘તાસીર, તસવીરોમાં !’ માનનીય શ્રી મોદીજીની લોકપ્રિયતાનું દર્શન કરાવી તેમની બહુમુખી પ્રતિભાને એક આગવી ઓળખ આપે છે.
Narendra Modi Tasir Tasviroma ! (Gujarati)
COFFEE TABLE BOOKS₹2,000.00 ₹1,800.00
Weight | 1.166 kg |
---|---|
Dimensions | 23.8 × 24.6 × 2 cm |
Reviews
There are no reviews yet.