પંચાયત નિયમો ભાગ – ૪ પંચાયત સેવા (કર્મચારીઓ) સંબંધી બાબતો
તારીખ 31-10-2019 સુધી સુધાર્યા પ્રમાણે
સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ. એ. એસ. (નિવૃત્ત)
કુલ 130 પ્રકરણોમાં વહેંચાયેલું આ પુસ્તક તેના પરિશિષ્ટ 1માં ‘ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ હેઠળ થયેલા નિયમોની યાદી ધરાવે છે. રાજ્યભરના પંચાયત વિભાગના નાણાકીય નિયમો અને કાયદાઓની સુધારા સાથેની સાચી માહિતીને હાથવગી કરી આપનાર આ પુસ્તક એ ‘પંચાયત નિયમો’ પુસ્તક સીરીઝનો ચોથો ભાગ છે. આ સીરીઝએ ગુજરાતમાં ઘણી લોકચાહના મેળવી છે. શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવની અનુભવી કલમે લખાયેલ આ પુસ્તક સીરીઝમાં આ વિષયની દરેક પ્રકારની માહિતી સરળ રીતે ઉપલબ્ધ બને છે.
Reviews
There are no reviews yet.