Pankhini Pankhe Udta Jodakna

25.00 22.50

Availability: 2 in stock

ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં આપેલાં વિવિધ પંખીઓની વિશેષતા દર્શાવતાં જોડકણાં બાળકોમાં ઉત્સાહ પૂરી તેમની કલ્પનાની સૃષ્ટિને એક નવી જ દિશામાં લઇ જાય છે.

Weight 0.15 g
Dimensions 14.5 × 11 × 0.2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Pankhini Pankhe Udta Jodakna”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top