ગુજરાતના વાચકોને વટ, વચન અને શૂરાતનની અનોખી કથાઓ પીરસવાનું કામ લોકલાડીલા સર્જક ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સારી રીતે કર્યું છે. પ્રસ્તુત પુસ્તકનું સંકલન કિશોરો માટે જ તૈયાર કરવામાં આવેલ છે. શ્રી મેઘાણીની મોટાઓ માટે લખાયેલી કથાઓને કિશોર વાર્તા સ્વરૂપનો ઢાળ આપીને અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલ છે અને બાળકિશોરોની રસરૂચિને ધ્યાનમાં લઈને આ કથાઓને ક્રમબદ્ધ રીતે રજૂ કરવામાં આવેલ છે. પ્રત્યેક કિશોર કથા વધુને વધુ સરળ અને આસ્વાદ્ય બનાવવાનો તેમણે પ્રામાણિક પ્રયોગ કર્યો છે.
આજના કિશોરની વાર્તામાં સાહસનું કથા બીજ મોખરે રહ્યું છે. શૌર્ય સાથે વચનપાલનનું તત્વ લઈને આવતી સાહસ પ્રેરક કથાઓ એના મનને પ્રસન્ન કરે છે.
Rane Chade Te Ranveer
BAL SHAHITYA₹400.00 ₹360.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.