. જિંદગીના બધા જ ક્ષેત્રોમાં અસરકારક નિર્ણય કરવાની ઘણી જરૂર હોવા છતાં કારકિર્દી, લગ્ન, બાળકોના ઉછેર, શિક્ષણ વગેરે જેવી બાબતોમાં રસ લઇ નિર્ણય લેવા માટે લોકોમાં એક ઉદાસીનતા જોવા મળે છે. પોતાના નિર્ધારિત જીવનક્રમ સાથે બંધબેસતા નાના નાના સૂચનોથી નિર્ણયશક્તિનું ઘડતર કરવાની રીત લેખક આ પુસ્તકમાં બતાવે છે.
નિર્ણય કરવા ખાતર કરવા અને સંપૂર્ણ રસ લઇને કરવા એમાં લેખકના મતે બહુ મોટો ફેર છે.
Safal Nirnay Kem Karsho?
KEY BOOKS FOR SUCCESS IN LIFE₹110.00 ₹99.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.