BOUND TYPE : HARD BOUND LANGUAGE : GUJARATI
‘સૌના હૃદયમાં હર હંમેશ મહેશ નરેશ જીવન સંભારણાની શબ્દ યાત્રા’ આવું આનુષંગીક નામ વાળું આ પુસ્તક કલાકાર બેલડી મહેશ નરેશના કારમી ગરીબાઈમાંથી મહેશકુમાર એન્ડ પાર્ટી નામ સાથે એકલા મુંબઈમાં 1,000 અને દેશ-વિદેશમાં 15,000 જેટલા શો કરવાનો વિક્રમ સુધી પહોંચવાની યાત્રાને રોમાંચક રીતે વર્ણવે છે. ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ના નામથી દેશ-વિદેશમાં પ્રખ્યાત શ્રી મહેશભાઈએ ‘વોઇસ ઓફ લતા’ નો પુરસ્કાર સંગીત સામ્રાજ્ઞી લતાજીના શુભ હસ્તે મેળવ્યો હતો. આ કલાકાર ભાઈઓની જીવનયાત્રાના સંભારણા છેક આફ્રિકા ના જંગલથી શરુ થઇ, શાહપુરના મહેસાણીયા વાસના નિવાસસ્થાન, મુંબઈમાં પુલ નીચેની ફૂટપાથ, સંસદભવન, પેડર રોડના ફ્લેટ થઇને ગુજરાતી લોકોના હૃદયસમ્રાટ બનવા સુધી પહોંચે છે.
Sauna Hridayma Harhamesh… Mahesh-Naresh
COFFEE TABLE BOOKS₹1,000.00 ₹900.00
Weight | 1.252 kg |
---|---|
Dimensions | 28.4 × 28.4 × 2.1 cm |
Reviews
There are no reviews yet.