આ વાર્તા સંગ્રહની બધી વાર્તાઓ મર્ડર મિસ્ટરીઝ તો નથી પણ બધી વાર્તાઓમાં મિસ્ટરીનું તત્વ તો ભારોભાર સમાયેલ જ છે. વાર્તાઓ વાંચતી વખતે પ્રસંગો કે ઘટનાઓનું હુબહુ વર્ણન કરવાના લેખિકાના સામર્થ્યની અને હ્યુમન નેચરના તેમના ઊંડાણપૂર્વક અભ્યાસની મૂળ લેખિકા અગાથા ક્રિસ્ટીની સૂઝ અને શક્તિની અવશ્ય પ્રતીતિ થશે. આ મિસ્ટરી સ્ટોરીઝમાં એક દુર્ઘટના…ડેથ બાય ડ્રાઉનિંગ, ધ કમ્પેન્યન, ‘ધ કેસ ઓફ ધ પરફેક્ટ મેઈડ’, ધ બ્લડ સ્ટેઈન્ડ પેવમેન્ટ, ‘ધ ગર્લ ઇન ધ ટ્રેઈન, ટ્રાઈએંગલ એટરહોડ્સ, ઇન અ ગ્લાસ ડાર્કલી, ધ મિસ્ટરી ઓફ ધ બ્લૂ જાર જેવી આઠ સુપરહિટ સસ્પેન્સ સ્ટોરીઝનો સમાવેશ થાય છે.
આ છે જગવિખ્યાત લેખિકા અગાથા ક્રિસ્ટીની ટૂંકી નાની વાર્તાઓમાંથી ચૂંટી કાઢેલ આઠ જેટલી વાર્તાઓનો ડો. ઉલ્લાસ બક્ષી દ્વારા ગુજરાતીમાં અનુવાદ. આ વાર્તાઓ રહસ્ય કથાઓના રસિયા ગુજરાતી વા3ચકોને ખૂબ પસંદ પડશે.
Selected Mistery Stories
Suspence Thriller₹300.00 ₹270.00
Availability: 3 in stock
Reviews
There are no reviews yet.