સવાલ જવાબ રૂપે આપવામાં આવેલ આ પુસ્તક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણવા જેવી બધી જ વાતો આવરી લઇ એક ભોમિયાની જેમ અહી જોવા-માણવા જેવી દરેક જગ્યાની વાચકને ઓળખાણ કરાવે છે

Statue Of Unity

250.00 225.00

Availability: 5 in stock

દરેક જગ્યાની મુલાકાત લેવાનો ઉત્તમ સમય જણાવી નજીકના સ્થળોએથી ત્યાં પહોંચવા વિશે પણ માર્ગદર્શન આપે છે. ભારતના બિસ્માર્ક તરીકે બિરદાવાયેલા સરદાર પટેલની ભવ્ય પ્રતિમા જ્યાં બની છે તે દેશના ત્રીજા ક્રમના સૌથી મોટા કોંક્રિટ ડેમ, સરદાર સરોવર ડેમ વિશે પણ પૂરતી માહિતી આ પુસ્તકમાં આપેલ છે.

Shopping Cart