વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)
આજે આયુર્વેદનું વિજ્ઞાન દેશ-વિદેશમાં એક અસરકારક વિજ્ઞાન તરીકે સ્થાન પામેલ છે. આ વિજ્ઞાનના પાયામાં રહેલ ઔષધિઓની સુંદર ચિત્રો સાથેની આધારભૂત માહિતી સાથેનાં આ ચારેય ગ્રંથ તેમાં રસ ધરાવનાર સર્વે માટે ખૂબ ઉપયોગી થઇ રહેશે.
વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)
કુદરત દ્વારા મનુષ્યને આયુર્વેદિક ઔષધિની અનોખી ભેટ મળેલ છે. ડોક્ટર અશોક શેઠ દ્વારા આ લોકોપયોગી માહિતી ચાર ભાગમાં તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવી છે. ઘણી મહેનતને અંતે તૈયાર કરવામાં આવેલ આ ચારેય ગ્રંથો અત્યંત આકર્ષક ચિત્રો અને આયુર્વેદની અત્યંત મૂલ્યવાન માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકોમાં આયુર્વેદિક ઔષધીઓ, તેનું મહત્વ અને ઉપચાર સાથેની સંપૂર્ણ માહિતી એક સાથે જ મળી રહે છે.
VASUNDHARANI VANASPATI BHAG (1 THI 4 GUJARATI)
Farming Book₹6,000.00 ₹5,400.00
Availability: 2 in stock
Weight | 1.5 g |
---|---|
Dimensions | 27.9 × 22 × 2.4 cm |
Reviews
There are no reviews yet.