આત્મવિશ્વાસ માણસને એક એવી દ્રષ્ટિ આપે છે કે તે એ બધું જ જોઈ શકે છે જે આત્મવિશ્વાસના અભાવ વાળા વ્યક્તિ જોઈ શકતા નથી. લેખક આત્મવિશ્વાસ ઘટવાના કારણોની ચર્ચા કરવાની સાથે સાથે તે વધારવાના બહુ સરળ નુસ્ખા બતાવે છે. લેખકના કહેવા અનુસાર આત્મવિશ્વાસ કેળવી શકાય છે અને તેના દ્વારા જિંદગીને વધુ આનંદમય, સરળ અને હળવાશભરી બનાવી શકાય છે.
લેખકના મતે આત્મવિશ્વાસ જેવી, વ્યક્તિની ક્ષમતાને દસ ગણી વધારી શકે તેવી બીજી કોઈ બાબત નથી.
Aatmvishavas Kem Khilavasho ?
₹200.00 ₹180.00
Availability: 4 in stock








Reviews
There are no reviews yet.