આપ બળે સફળતા મેળવવા માટે દરેકે પોતાની જાતને એક પ્રોમિસ કરવું જોઈએ. કોઈપણ વસ્તુ મેળવવા માટે આજની ઘડી જ રળિયામણી છે એવું લેખક કહે છે.

Apbale Safalta Kem Melavsho

200.00 180.00

Availability: 5 in stock

કોઈ વસ્તુને આપણે કાલ પર ટાળવી જોઈએ નહીં. સફળતા મેળવવા માટે ધીરજ ખૂબ જ અગત્યની છે. સફળતા માટે તો અંતરના ઊંડાણથી કોઈ લક્ષ્યને અર્જુન દ્રષ્ટિથી જ જોવું પડે. હતાશા અને સફળતાનો મેળ પડતો નથી. લેખક એવું લખે છે કે સફળતા પ્રાપ્ત કરવી એક તપસ્યા છે અને તેના પ્રત્યેનો લગાવ ઉત્કટતા તેના મૂળમાં રહેલા છે. આ સાથે લેખક સફળ થવા માટેના 10 તર્ક પણ બતાવે છે. ઈચ્છા શક્તિનો મહિમા ગાવાની સાથે પડકારો એ તો પ્રગતિના પગથિયાં છે એવું પણ કહે છે અને છેલ્લે યાદ શક્તિ વધારવાની પણ ટિપ્સ આપે છે

Shopping Cart