જિમ કોલિન્સના અગિયાર કંપનીના અભ્યાસની વિગત નોંધતા લેખક કહે છે કે તે કંપનીઓનું સામાન્યથી મહાનતા તરફનું સંક્રમણ નાના નાના પણ સાચા નિર્ણયો અને તેનું અમલીકરણ જ હતું. લેખક વેપારી અને ગ્રાહકના સંબંધને પણ ટેક્નોલોજી સાથે જોડી, અત્યારના સમય પ્રમાણે મૂલવી, તેના પરથી કસ્ટમર એક્સપિરિયન્સ, માર્કેટ લીડરશીપ અને વેપારની સફળતા માટે તેનું મહત્વ સમજાવે છે.
વેપારી અને ઉદ્યોગસાહસિકો માટે સફળતાની રાહ ચીંધતું પુસ્તક. ગ્રાહક સાથે ભાવનાત્મક જોડાણ માટે ટેક્નોલોજી વાપરવાની વાત કરતા લેખક મોટેભાગે સામાન્ય વ્યાપારી પેઢીને અનુલક્ષીને જ વેપારના વિવિધ પાસાની વાત કરે છે.
Grahak Thay Raji Dhandhama Ave Teji
₹225.00 ₹202.50
Availability: 10 in stock
Reviews
There are no reviews yet.