આ પુસ્તકમાં લેખક બાયોડેટા બનાવવાથી માંડીને ઇન્ટરવ્યૂમાં પૂછાતા પ્રશ્નોના જવાબ વિકલ્પ સાથે ચર્ચે છે. પોતાના વ્યક્તિત્વના વિકાસની, અને પોતે જે જાણે છે એ પૂર્ણ રીતે અભિવ્યક્ત કરવાની એવી એક પછી એક મહત્વની કડીઓ જોડી લેખક એક અસરકારક ગાઈડ લાઈન તૈયાર કરે છે ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવા વાળા માટે. લેખક ઇન્ટરવ્યૂ માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમથતા શીખવાડે છે. લેખક ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવા માટેની વ્યૂહ રચનાનું એક મોટું લિસ્ટ આપે છે જે વાચકોને ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે.
લેખક કહે છે કે ઇન્ટરવ્યૂમાં સફળ થવા માટે તેની પુરી પ્રક્રિયાને આત્મસાત કરવી આવશ્યક છે અને તેના માટે જરૂર છે સખત મહેનતની અને પોતાના ક્ષેત્રનું જેટલું બને તેટલું વધારે જ્ઞાન હાંસલ કરવાની.
Interview Ma Safal Kem Thasho
COMPETITIVE EXAM BOOKS SERIES₹125.00 ₹112.50
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.