લેખક ઈન્ટ્યુશનને ‘છઠ્ઠી ઇન્દ્રિય’ અને ‘તમારા આત્માનો GPS’ પણ કહે છે. સાદી ભાષામાં ઈન્ટ્યુશન એટલે અંતરાત્માનો અવાજ. તેઓ કહે છે ઈન્ટ્યુશન વિશેની સીમિત જાણકારી અને તેના વિશેની ગેરસમજ ને કારણે લોકો તેનો ઉચિત ઉપયોગ કરતા નથી. બાકી ઈન્ટ્યુશન અત્તરની સુગંધ જેવું છે. તેને વધુ સક્રિય કરવાની ટેકનીક પણ લેખક આપે છે. લેખક ઈન્ટ્યુશન ને પારખવા માટેની બરફના ગોળાવાળી ટેકનીક આપે છે. ઈન્ટ્યુશન માટે ઘણી ટિપ્સ આપી લેખક તેના માટે કલ્પનાશક્તિ, સર્જનશક્તિ અને લક્ષ્ય નિર્ધારણ પર જોર મૂકે છે.
માઈન્ડ પાવર અને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્ષેત્ર માં 40 થી વધારે પુસ્તકો, ડીવીડી અને સીડી આપનાર ડો. જીતેન્દ્ર અઢિયા અને ડો. પ્રિયા પટ્ટણી લિખિત પુસ્તક નું નામ જ ઘણું બધું કહી જાય છે.
Intution
₹125.00 ₹112.50
Availability: 3 in stock
Reviews
There are no reviews yet.