આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ સચિત્ર પુસ્તિકા જંકફુડ ખાવાના નુકસાન વિશે જણાવી તેની આપણા આરોગ્ય પર થતી અસર વર્ણવે છે.
Reviews
There are no reviews yet.