ખંત અને ધીરજના લેખક ભરપેટ વખાણ કરે છે અને સફળતા સાથેનો તેનો સંબંધ પણ સમજાવે છે. આ પુસ્તક સફળતાના સિદ્ધાંતો સમજવા માંગતા વાચકો માટે અતિશય ઉપયોગી છે. ક્યાંક ક્યાંક ટીખળને પણ વિષયવસ્તુ સાથે જોડી લેખક વાતને સાવ સહજ બનાવી દે છે.
સફળતા અને નિષ્ફળતાને વ્યાખ્યાયિત કરવાથી લઇને ઉપલબ્ધીઓ સુધીનું લેખકની કલમે થતું નિરૂપણ વાચકોને સહજતાથી જ ગહન મુદ્દાઓ તરફ લઇ જાય છે.
Safalta Kem Melavsho?
KEY BOOKS FOR SUCCESS IN LIFE₹250.00 ₹225.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.