ઘણા વ્યવહારુ ઉદાહરણો અને સફળ માણસોની કાર્યશૈલીનું મૂલ્યાંકન, એ આધાર લઇ લેખક સમયના જાણ્યા-અજાણ્યા પાસાઓ ચર્ચે છે. સમય એ સરકતી રેતીનો કણ છે

Samayno Shreshth Upayog Kem Karasho?

150.00 135.00

Availability: 10 in stock

લેખક ખુબ ઝીણવટપૂર્વક સમયનું મહત્વ અને સમય કેવી રીતે વાપરવામાં આવે છે તેના વિવિધ વિકલ્પો વિશે વાત કરે છે. આ મૂળભૂત વાત પર આગળ વધતાં લેખક સમય સંચાલન માટેની સોનેરી ચાવીઓ આપી સમયના આયોજન માટે જરૂરી મુદ્દાઓની છણાવટ કરે છે. નોંધ કરવાની આદત કેટલી કારગત છે તે સમજાવી ‘ટાણે થાય તે નાણે ન થાય’ અને ‘જાગ્યા ત્યાંથી સવાર’ જેવી કહેવતોની સૂચિથી વાતનો રસ જાળવી રાખે છે.

Shopping Cart