સીધું ને સટ
આપણી આસપાસની દુનિયા વિષે લેખક એવી રીતે વાત માંડે છે કે વાચક એમાં એકરસ થઈને તેને અંત સુધી માણે. સીધું ને સટ એટલે એવું પુસ્તક જે એક વાર હાથમાં લીધા પછી નીચે મુકવું મુશ્કેલ પડે. પુસ્તકમાં સાવ સીધી સાદી વાત પણ લેખકની કલમથી જીવંત થઇ જાય છે અને વાચક તે લેખ એક જ બેઠકે વાંચવાની લાલચ રોકી શકતો નથી.

SIDHU NE SAT

500.00 450.00

Availability: 2 in stock

પુસ્તકમાં ખૂબીની વાત એ છે કે દરેક મુદ્દો વાચકને એક નવી જ દુનિયામાં લઇ જાય છે અને સામાન્ય વાતનો પણ એક નવો જ આયામ ખોલી આપે છે. દરેક વિષયને લેખક વાસ્તવિકતાની ધરતી સાથે જોડીને બતાવે છે અને તેથી જ લેખક કોઈ નવા વિષયને સ્પર્શ કરે છે તો એ વિષય વાચકને પોતીકો લાગે છે.

Shopping Cart