આ પુસ્તકનો દરેક લેખ વાસ્તવિક જીવનનાં અનુભવો વિશેની એક નવી જ બારી ખોલે છે અને તેમની કલમ તેમાં સંવેદનાપૂર્ણ ખણખોદ કરીને વાચકો સમક્ષ એ વિષય વિશેનો એક રસભર્યો નિચોડ પીરસે છે. માહિતી એકઠી કરવાનો શોખ બાજુએ મૂકી વાસ્તવિકતાની વીણાનો આસ્વાદ લેનારા વાચકો માટે આ પુસ્તક આસ્વાદય બની રહેશે.
ટૂંકું ને ટચ
પુસ્તકના લેખક શ્રી પુલક ત્રિવેદી વિશે લોકલાડીલા લેખક શ્રી જય વસાવડાના શબ્દો ખૂબ જ રમણીય છે. તેઓ લેખક વિષે કહે છે કે, “જિંદગીને શાબાશ કહી મનગમતું આકાશ ઉઘાડીને પુલકિત કરતી પ્રેરણા.” લેખકશ્રી ની એક કોલમ ‘આત્મનાદ’ માં લખાયેલા લેખોમાંથી કેટલાક પસંદગીના લેખોનું પુસ્તક એટલે ‘ટૂંકું ને ટચ.’ પુસ્તકમાં લેખકે સામાન્ય માનવ જીવનને અસરકર્તા મુદ્દાઓ પર બાખૂબી કલમ ફેરવી છે અને તે મુદ્દા વિશેની વાસ્તવિક ચર્ચા ખૂબ હળવાશથી કરી છે.
TUNKU NE TUCH
₹500.00 ₹450.00
Availability: 2 in stock
Reviews
There are no reviews yet.