શ્રી ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ખૂબ જ આદર પ્રેમ અને આવકાર પામેલા છે. શ્રી મેઘાણીએ જાતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને માહિતી એકત્ર કરી તેને પોતાની કલમ વડે માવજત પૂર્વક શબ્દોમાં કંડારી છે. શ્રી મેઘાણીની કલમનો જાદુ અનેરો જ હતો.

Vaah Zindadili

300.00 270.00

Availability: 5 in stock

ગુજરાતી સાહિત્યમાં એમનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે શ્રી મેઘાણીની જાનદાર કિશોર કથાઓનું એક અનેરું સંકલન ‘વાહ, ઝિંદાદિલી’ સ્વરૂપે શ્રી નટવર ગોહેલ અહીં મૂકી રહ્યા છે જે બાળકોથી લઈને મોટેરાં સુધી બધાને ખૂબ ગમશે.

Shopping Cart