‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. વાર્તાને અનુરૂપ આકર્ષક ચિત્રો આપવામાં આવેલ હોઈ બાળક હોંશે હોંશે રંગો પૂરે છે અને આમ, તેનામાં રમતાં-રમતાં વાંચન કૌશલ્યનો વિકાસ થઈ શકે છે.
Reviews
There are no reviews yet.