પોતાની આવડતને જાણ્યા બાદ પોતાને કયા કાર્ય થી આનંદ મળે છે તે શોધવું લેખકના મતે ખૂબ મદદગાર સાબિત થશે. લેખકના કહેવા મુજબ સફળ કારકિર્દી માટે કોઈના પણ દબાણને વશ થયા વગર પોતાની શક્તિઓને ઓળખી આગળ વધવું જોઈએ. તેઓ સેલ્ફ એસેસમેન્ટની ટેકનીક આપી કારકિર્દીની પસંદગી વિશે વાચકને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડે છે.
લેખક લાઈફ કોચ અને મોટિવેશનલ સ્પીકર પણ છે જે કારકિર્દી ઘડતરના દરેક પાસા વિશે દાખલ-દલીલ સાથે ખૂબ જ વ્યવહારુ ચર્ચા કરે છે.
Zalhalti Karkirdini Ghadtar Kem Karsho
CAREER DEVELOPMENT₹200.00 ₹180.00
Availability: 10 in stock
Reviews
There are no reviews yet.