લેખકના મતે કોઈ એક વિષય પરના એક પુસ્તક કરતાં આ પુસ્તકમાં એક સામાન્ય માણસના સામાન્ય વિચારો સામાન્ય સંદર્ભમાં રજૂ કરીને તેમણે સામાન્ય જીવન જીવતા હજારો નરનારીઓને પ્રેરણા આપવાનું કાર્ય કર્યું છે અને આમ લેખકના મતે આ પુસ્તક ઘણું ઉપયોગી નીવડશે.
આ પુસ્તક સામાન્ય પુસ્તક થી કંઈક જુદું જ છે. આ અનોખું પુસ્તક એક ડાયરીના રૂપમાં છે જેમાં લેખકે પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીની તેમની વિચારયાત્રાને કેદ કરી છે.રોજ સવારે એક નવો વિચાર તેમણે ડાયરીમાં ઉતાર્યો છે અને એક વર્ષના અંતે તેને પુસ્તક તરીકે પ્રગટ કર્યું છે. આમ, પુસ્તકનું દરેક નવું પાન એક નવો જ વિચાર રજૂ કરે છે અને ૩૬૫ વૈવિધ્યપૂર્ણ વિષયો પરનાં તેમનાં વિચારો વાચકના મનને પણ નવપલ્લવિત કરી જાય છે. આ ૩૬૫ પેઈજમાં અગણિત પ્રેરણાસ્ત્રોતો છૂપાયેલાં છે.
NAVLA PRABHATE
₹1,000.00 ₹900.00
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.