UPSC/GPSC/GSSSB/GPRB/GPSSB/TET/TAT તેમજ તમામ અન્ય પરીક્ષાઓના PYQ ના પૃથ્થકરણના અને ટ્રેન્ડના આધારે તારવેલ અગત્યના ટોપિક્સ કવર થાય છે ‘Constitution & Polity – (બંધારણ અને રાજય-વ્યવસ્થા) – (Applied Polity સહિત) પુસ્તકમાં. બંધારણ અને રાજ્યશાસ્ત્રનો વિષય પ્રથમ દ્રષ્ટિએ પ્રમાણમાં સહેલો લાગે છે પણ વિશાળ બેઝીક સિલેબસ અને વર્તમાન પ્રવાહોમાં સતત થતો રહેતો વધારો તેને થોડો જટિલ બનાવે છે. આ પુસ્તકમાં SIR, જન વિશ્વાસ બીલ, ઈચ્છા મૃત્યુ, મેન્સ્ટ્રુઅલ હેલ્થ, વંદે માતરમ, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, સીમાંકન, વન નેશન વન ઈલેક્શન, જીએસટી, વગેરે, જેવા applied polityના મુદ્દાઓ ઉપર વિગત-વાર લેખો અને કાયદાઓની બંધારણીય – બિન બંધારણીય સંસ્થાઓ/કમિશનોની યાદી આપીને ઉમેદવારોની આ બાબતમાં રહેલી મુશ્કેલીઓ ઘણી આસાન કરવામાં આવેલ છે. સાથે – સાથે તેમાં UPSC/GPSC પ્રિલિમ્સ અને મેઈન્સ માટે ઉપયોગી PYQ અને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો અને સમજૂતીનો પણ સમાવેશ થયેલ છે

CONSTITUTION AND POLITY (BANDHARAN ANE RAJYA VYAVASTHA)

₹1,500.00 ₹1,350.00

Availability: 5 in stock

આ પુસ્તકમાં સામાન્ય જ્ઞાન અને પોલીટીની પાયાની બાબતો સરળ રીતે સમજવા માટે કેટલીક પ્રશ્નોતરી અને વર્ણનાત્મક સ્ટડી મટીરીયલ છે. બંધારણના અનુચ્છેદ અને ક્રમ પ્રમાણે મુદ્દાઓ ન રાખતાં પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના ટોપિક્સ ક્રમબદ્ધ ગોઠવેલ છે. મૂળ હેતુ ગોખણપટ્ટીને બદલે વિષયને સમજવાનો રાખેલ છે જેથી પુસ્તક એક ઉદ્દીપક તરીકે ઉમેદવારોને ઉપયોગી થાય. અહીં કેટલીક નવી બાબતોને જૂની બાબતો અને ઐતિહાસિક તથ્યો સાથે સાંકળીને રજૂ કરેલ છે. પુસ્તક હેતુલક્ષી છે જેમાં સામાન્ય જ્ઞાન સંબંધી કેટલીક મૂંઝવણોની સરળ ભાષામાં છણાવટ કરેલ છે.

Weight 800 g
Dimensions 24 × 18.5 × 2.5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “CONSTITUTION AND POLITY (BANDHARAN ANE RAJYA VYAVASTHA)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top