મિસિંગ ભાગ-૧, એક રોમાંચક, રસપ્રદ અને દિલ ધડક નવલકથા છે જે બે ભાગમાં વિભાજીત થયેલ છે. આ નવલકથામાં સંવાદોમાં તાજગી અને લાલિત્ય છે. સંવાદો પ્રવાહી અને આરોહ અવરોહ સાથેના છે. વર્ણન પણ ખૂબ સારું છે. લેખિકાએ કેટલાક રુઢ પ્રતિકો અને કલ્પનો વારંવાર વાપર્યાં છે.

MISSING PART – 1

625.00 562.50

Availability: 5 in stock

આખી કથા એક રહસ્ય પર આગળ વધે છે અને બધા પાત્રો જેમ જેમ નવલકથામાં ઉમેરાતા જાય છે તેમ તેમ એ રહસ્ય ઘાટું થતું જાય છે. આ કથામાં ઘટના છે, ઉત્તેજના છે, જીવન મરણના ખેલ છે, લોભ-લાલચ, ઈર્ષ્યા અને દમિત વાસના છે. કથા એક મધ્યમ વર્ગના પરિવારની સાથે સાથે ચાલે છે. લેખિકાએ પારિવારિક ઘટનાઓની સાથે સાથે રહસ્યકથા પણ ગૂંથી છે. અનેક પાત્રો અહીં એ રીતે ગૂંથ્યા છે કે વાચકે પણ સભાન રહેવું પડે.

Weight 430 g
Dimensions 21 × 14 × 2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “MISSING PART – 1”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top