કથાની પશ્ચાદ ભૂમિ ભારત પૂરતી સીમિત નથી બીજા દેશમાં બનતી ઘટનાઓ પણ તેમાં સ્થાન પામેલ છે. લેખિકાના સંવાદો અને વર્ણન ખૂબ રસપ્રદ છે અને જાણે વાચક જાણે જુદા જુદા દેશ અને સ્થાનકોનો પ્રવાસ કરતો હોય એવો અનુભવ તેને કરાવે છે. ઘણા વધારે પૃષ્ઠ. એક દળદાર નવલકથા હોવા છતાં લેખિકા નવલકથાને અંત સુધી રસપ્રદ રાખી શક્યા છે જે તેમની સફળતા છે.
મિસિંગ ભાગ 2 અપરાધીઓના જીવનમાં ડોકિયું કરાવતી આ નવલકથા વાચક માટે જુદું જ વિશ્વ લઈને આવી છે એમ કહી શકાય. કથાની વિશેષતા અને જમા પાસું એની ગતિ છે. લેખિકા વાચકને અટકીને વિચારવાની તક આપતા નથી. એક પછી એક ઘટના દિલ ધડક રીતે રજૂ થાય છે, પૂરી થાય છે અને બીજી ઘટના તરત ઉમેરાઈ જાય છે.
MISSING PART – 2
₹625.00 ₹562.50
Availability: 5 in stock












Reviews
There are no reviews yet.